તમે છોડી ને ગયા વાંધો કઈ નહિ પણ એતો કહો વાંક સુ મારો
ના પડી નથી રેવું વાંધો નથી છે આ નિર્ણય તમારો.. પણ એટલું તો કેતા જાવ સુ છે વાંક અમારો
દિલ થી પણ વધારે પ્રેમ કર્યો હતો તમને પણ તોય તમે જખમ આપ્યા અમને વાંધો નઈ પણ એમ તો કહો સુ વાંક છે અમારો
જે ખવાઈસો હતી તમારી બધીજ પુરી કરી પણ તમે કેમ મારી જિંદગી અધૂરી કરી. વાંધો નઈ પણ કહો તો ખરા છે સુ વાંક અમારો
તમે હાસ્ય અમે હાંસિયા તમે રડ્યા અમે રડ્યા તોય કેમ જખમ ફક્ત અમનેજ મળ્યા વાંધો નઈ કહો તો ખરા છે સુ વાંક અમારો.
આજે તમારી ડોલી નીકળી ને મારી સામે અર્થી નીકળી તોપણ તમે નજર ના કરી આ તો કેવો નિર્ણય તમારો હવે તો કહો છે સુ વાંક અમારો