#OnlyThink ?દુઃખ ઓછું થશે જો કરેલી બધી જ કલ્પનાઓ ફક્ત કલ્પનાઓ જ છે એ સમજીને જીવીસુ તો, કેમ કે આપણે કલ્પનાઓ પર વિશ્વાસ કરતા લોકો છીએ અને એ જ માનીલીધેલા વિશ્વાસ ને કારણે અંતમાં એ સ્વીકારી નથી શકતા અથવા ભુલી જઈએ છીએ કે આ તો ફક્ત કલ્પના જ હતી હકીકત નહીં. -CK ?♂?