?દાનવીર કર્ણ અને પ્રતાપી ભીષ્મ જેવા જેના શિષ્યો હતા. જેણે કોઈ પણ સેના કે મોટા શસ્ત્રો ની મદદ લીધા વિના એકવીસ વાર પૃથ્વી પરના અત્યાચારી રાજાઓ નો નાશ કરી શુશાસન ની સ્થાપના કરી હતી. જેઓ આજે પણ અમર છે કાળ જેમને મારી શક્યો નથી તેવા શ્રી પરશુરામ ભગવાનની આજે જન્મજયંતિ છે.
બ્રહ્મસમાજ તથા સર્વે સમાજ ના ભાઈ બહેનો ને પરશુરામ જ્યંતી ની શુભેચ્છાઓ. સર્વે ને મારા જય પરશુરામ???
અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ
⛳જય ભૂતનાથ⛳???
*ચેતન જોષી ✍*