મજાક મસ્તી તો જીવનમાં ઓક્સિજન નું કામ કરે છેે.
બાકી તો માણસ પળે પળ ગુંગળાઇ ને જ મરે છે .....
કોઇની સાથે હસતા હસતા
એટલા જ હક્ક થી રીસાતા પણ આવડવું જોઇએ..
સૌની આંખ ના પાણી
ધીરેથી પોછતાં પણ આવડવું જોઇએ..
સબંધ માં શુ વળી માન-અપમાન,
બસ સૌના દિલમાં રહેતા આવડવું જોઇએ...!!