?માનો કે ના માનો ..
ઉમર નો પણ એક ચાર્મ છે..
જો હોય તબિયત કાબુમાં
તો જિંદગી બેફામ છે ..
અનુભવો નો હોય છાંયડો
તો રસ્તો સરે આમ છે ..
હદ કદી પાર ના કરશો
રાખવી એક લગામ છે ..
હોય જો મિત્રો સરખે સરખા
તો જિંદગી પણ જામ છે..
કોઈ સાંભળે ગીતો મજાના
માથે ઘસે કોઈ બામ છે ..
જીવી લો મોજ મારીને
ખુશીયોના એજ દામ છે..
સમય કાઢો પોતાના માટે
આખી જિંદગી કામ છે ..
માનો કે ના માનો
ઉમર નો પણ એક ....
Dilse❤ ચાર્મ છે..!?