રૂપિયા કમાવાથી તમે કીંમતી બનશો પણ મૂલ્યવાન નહીં બનો. ગાંધીજી પાસે રૂપિયા ન હતાં. સામાન્ય માણસ હતાં પણ આજે 100 વર્ષો પછી પણ લોકો તેમને ઓળખે છે. જ્યારે કિંગ એડવન ફાઈલ જેઓ પૃથ્વીનાં 25 ટકા હિસ્સાનાના માલિક હતાં તેમને આજે કોઈ ઓળખતું નથી. પરંતુ ગાંધીજીને બધાં ઓળખે છે. આથી પોતાના વ્યક્તિત્વને મૂલ્યવાન બનાવો.