@bhai...
સવારની સાંજ આમજ થઈ ગઈ..!!
કોઈના યાદ કરવાની રાહ આમજ જોવાઈ ગઈ..!!
ઢોકળાની સુવાસ આજે યાદ આવી ગઈ..!!
ગુલાબજાંબુની મીઠાસની યાદ બેચેન બનાવી ગઈ..!!
???
Mara mate @bhai Etle...
Mummy Pappa pa6i ni jagya e aavti padvi.. K me jemni vat me na tadi saku..
Em to Hu guru hova joiye eva MA nhi manti..pn...Ha...Hoy to bhai K Mara Pappa jevu margadarshan aapta hova joiye.. K Jemni pase Mara badha J savalo ni ans. Kay hoy...??
ભગવાન બસ આમ જ તમને..
સદા ખુશ રાખે.. સદા જીવંત રાખે...
જય શ્રી કૃષ્ણ..