જય હિંદ ??????
જય ભારત ??????
આજે ..
શહીદ ભગતસિંહ
શહીદ સુખદેવ અને
શહીદ રાજગુરુ નો
બલિદાન દિવસ છે...?????
જેમના હાથ માં મીંઢોલ બાંધવાની
પણ હજુ વાર હતી તે લવર મૂછિયા
યુવાનો એ ગળામા ફાંસી ની વરમાળા
હસતા હસતા પહેરી લીધી ....
શું કામ ??
એમનો પોતાની કોઈ જાગીર
બચાવવની હતી ??
આવા હજારો યુવાનો હસતા હસતા
શહીદ થયા છે ત્યારે આઝાદી આવી
છે અને મોહનલાલ વાળાઓ ગાય
છે કે ....
દે દી હમે આઝાદી બીના ખડગ
બીના ઢાલ..
સાબરમતી કે સંત તુને કરદિયા
કમાલ ...
આજે દેશ માં મતવાદીઓ અને
તકવાદીઓ જયારે દેશદ્રોહીઓ
ને છાવરે છે ત્યારે આવા વીર શહિદો
નો આત્મા જ્યાં પણ ક્યાંય હશે તયાં
અશાંતિ અનુભવતો હશે..!!
સાચા સેકયુલર ભગતસિંગ હતા
સાચા ડાબેરી ભગતસિંગ હતા ...
પરંતુ એ દેશ ની એકતા માટે
હસતા હસતા શહીદ થયા ...
અને અત્યાર ના દંભી સેકયુલર્સ,
અને ડાબેરીઓ .... દેશ ને તોડવા
માટે જ જીવે છે ...?
ચાલો આ નરસિંહો ને શ્રદ્ધાંજલિ
આપીએ... ????
ઈંકલાબ જીંદાબાદ ?? વંદે માતરમ્