નમસ્તે,
મારા દરેક વાચક ભાઇબહેનને
આપ સૈને જણાવવાનું કે મારી દરેક લખેલ પોસ્ટમાં કોઇનું દિલ દુભાય તેવું લખાણ હોતું નથી, બલ્કે કદાચ તેમાંના બે અંશો કોઇને જીવન ઉપયોગી પણ હોય શકે છે, પણ છતાંય કદાચ કોઇ કારણકે કોઇને કંઇ પણ રીતે દુ:ખ થાય તો મારા તરફ એક દિલથી ક્ષમા...?