રંગો ને જરા સ્પર્શી તો જો...
ક્યાં ભાગે હું રંગી દવ આજે તને...
તારા લીલા પીળા લાલ વાદળી મુખને નિહાળી લવ...
સ્મિત તું ય કરીશ આજે...
લે હું અહી જ ઊભી છું રંગી બતાવ ને મને પણ...
પકડાવ નહીં બસ બસ જો જો કેવો ભગાવ્યો...
કાનો બન્યો જાણે...
સુર રેલાવી ને મનાવ ને તું ય...
ચાલ હું રાધા બની બસ...
પ્રેમ રંગે રંગાય...
આ રંગ બસ બાહ્ય હું અંતર મને રંગાવ...