શું કામ આવો અદભુત, અનંત અને અનહદ પ્રેમ થતો હશે....
શું કામ એના નામ માત્ર સાંભળીને રોમેં રોમ માં કોલાહલ મચી જાય છે...
શું કામ એની સામે શબ્દ પણ નિઃશબ્દ બની જાય છે...
શું કામ ખાલી માત્ર એના અવાજ થી ધડકનની ગતિ તેજ થય જાય છે...
શું કામ હરેક પળ માં એનું જ સ્મરણ રહ્યાં કરે છે...
શું કામ એની આંખોમાં ખોવાય જાવ છું...
શું કામ આ રૂહ થી રૂહ સુધીનો અહેસાસ ભૂલાતો જ નથી...