ગોવા માં એક સ્કૂટર ઉપર એક વ્યક્તિ જઇ રહ્યો હતો જેને પાછળ થી પુર ઝડપે એક audi કાર લઈને એક યુવાન પુર ઝડપે સ્કૂટર ને હડફેટે લેછે ..... થોડાક કિલોમીટર પછી સિગ્નલ આવે છે અને એ audi કાર જોડે આ સ્કૂટર વાળા ભાઈ બાજુ માં જઈને તે કાર નો દરવાજો ખટખટા વે છે .અને એ કાર માંથી પેલો યુવક બોલે છે .બોલો અંકલ .સ્કૂટર સવાર અંકલ કહે છે ભાઈ કાર ધીમે ચાલવો .... અકસ્માત થઈ જતા હું બચ્યો . સામે થી યુવાન બોલે છે મને ઓળખો છો ..... અંકલ એ જવાબ આપ્યો ના.. યુવક બોલ્યો હું ગોવા ના પોલીસ કમિશ્નર નો પુત્ર છું ... સામે સ્કૂટર ઉપર ના અંકલ. માથે થી હેલ્મેટ ઉતારે છે અને કહે છે હું ગોવા નો મુખ્યમંત્રી મનોહર પરિકર છું. પણ તમે કાર ધીમે ચલાવો સાદગી . સરળ નેતા મનોહર પરિકર જી ને શ્રદ્ધાંજલિ..????