"કહેવાતા દમ્ભી ભારતીયો "
લો બહુ સૂબત સૂબત કરતા હતા ને;
ઇન્ડિયન આર્મી એ એક આખો ડિપાર્ટમેન્ટ ખોલી નાખ્યો;(ઈંફોર્મેશન વોર ફેર બ્રાન્ચ)?
ટૂંકમા તેનુ કામ ;
1). દુશ્મન દેશ થી વહેંચાયેલા ખોટા ગદ્દારો કે દુશ્મન દેશ દ્વારા ખોટી માહિતી કે દેશની સૂરક્ષાને સોશિયલ મીડિયા થકી કે નૂકશાન કરતા હશે, તેના પર "ઇન્ડિયન સોશિયલ મીડિયા આર્મી" ની બારીક નજર રાખશે.અને લોકો ને સાચી માહિતી આપશે, અને ખોટા ને? સુમડી?? માં જવાબ આપશે?
(કશ્મીરના પથ્થર બાજ રૂપિયા લે છે પથ્થર મારવાના, તેમ દેશ ના ગદ્દાર દેશ વિશે ખોટી માહિતી સોશિયલ મીડિયા થકી આપે રૂપિયા લઈને; બંને દેશ ને નૂકશાન કરે છે)
( દેશના જયચંદઓ તમે નાગરિકતા માટે "વેટિકન સિટી/સઉદી" ને કહી રાખજો???)
(સ્રજિકલ સ્ટાઈક-૦૩ એક દેશના ગદ્દારો માટે)