ધરનું આંગણું છે સ્ત્રી
વાર તહેવારની રોનક છે સ્ત્રી
અને ધરનો ધબકાર પણ સ્ત્રી જ છે.
દુનિયામાં ઘણા જેને સમજી નથી શક્યા,
એ દુનિયા નો જવાબ છે સ્ત્રી.
મૂંઝાયેલી, ગૂંચવાયેલી, અસ્તવ્યસ્ત વીખરાયેલી દુનિયાનો નિખાર છે સ્ત્રી.
*ઘબકાર છે, રણકાર છે, લલકાર છે સ્ત્રી.*
આમ તો છે પ્રત્યેક દિવસ એનો, પણ એક ખાસ દિવસ છે એને નામ