મહિલા
આ મહિલા દિવસ નિમિત્તે
ચાહું છું એવું વિશ્ચ જેમાં
સ્ત્રીના અસ્તિત્વને આવકાર મળે...
સ્ત્રીના વિચારો ને મોકળાશ મળે....
સ્ત્રીની અભિવ્યક્તિ ને અવકાશ મળે...
સ્ત્રીની લાગણીઓ ને કદર મળે....
સ્ત્રીને એક વસ્તુ તરીકે નહીં પણ
માણસ હોવાનું સમ્માન મળે....
સ્ત્રીને સૌ હક્કો પુરુષ સમાન મળે...
સ્ત્રીને સ્ત્રી હોવાનું ગૌરવ મળે...
ડો.સેજલ દેસાઈ
સુરત ?