જયારે આંખ સામે કૈક એવું અઘટિત થઇ જાય.. જે લગભગ અવિશ્વશ્નીય હોય... તો લાગવા લાગે છે કે કોઈક તો શક્તિ છે જ.. જે લગાતાર આપણી પર આપણા લોકો પર નજર રાખી રહી છે.. જે આપણી વાતો સાંભળે છે... આપણી પ્રાથનાઓ સ્વીકાર કરે છે.. આ શક્તિ આપણી ચારે બાજુ હાજર જ છે.. પણ ખબર નથી એ કોણ છે.. ક્યાં છે... કેવી છે... પણ એ છે જરૂર..એક અદ્રશ્ય શક્તિ.... જે કોઈ પણ સંજોગો માં આપણા ને જ પ્રેમ કરે છે.