Gujarati Quote in Microfiction by Dr Sagar Ajmeri

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંદોલનના નામ પર હાઈ વે રોકી, રસ્તામાં આવતી ડઝનેક રેંકડીઓ તોડી, ચાર પાંચ દુકાનો લૂંટીને સળગાવી, ઢગલાબંધ ટાયર્સ સળગાવી, નજીવો પથ્થરમારો કરી, સરકારી ઇમારતોમાં તોડફોડ કરી પક્ષના નેતાના ઘરે આવેલા પાંચેક હજાર કાર્યકરોના ટોળાએ પહેલો સવાલ કર્યો,"આ તોડફોડ અને આંદોલન કઇ બાબત માટે કર્યું..??"

(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)

Gujarati Microfiction by Dr Sagar Ajmeri : 111102666
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now