ગ ગહન અતિ ગુર્જરી ની રચના બની જાઉં..
ર રમત શબ્દોની કઈ કરી જાઉં...
વી વીચારોને એકઠા કરી લઉં...
ગુ ગુજરાતી હોવાનો ગર્વ કરી લઉં
જ જનેતાના પાલવમાં છુપાઈ જાઉં...
રા રાકડી બની દયાળુમાં તારામાં સમાઈ જાઉં...
ત તને આપું સર્વ તારા થકી મને મળ્યું એ ગર્વ કરી લઉં
માતૃભાષાને શત શત વંદન