કફન ????????
એ દિવસ ની વાત છે જયાં મારી ભારત માં
રડતી હોય ત્યાં તેની માન ખાતર હુ શહીદી કફન ન ઓઢું તો હુ વીર કેવી રીતે કહેવાવું........
સફેદ કફન તો દરેક ઓઢે,મારે શરીર ત્રિરંગા નું કફન ઓઢી માંનું હુ દેશ માટે ન હોમાવું તો હુ વીર શાને કહેવાવુ......
દેશ મારી શાન જોશ જાન મારી દેશ માટે કુરબાન
માં તારો તિરંગો એ મારુ મારો ધ્યેય મારે ત્રિરંગો એ જ મારુ કફન તો હુ વીર સપુત શાને કહેવાવુ......
અમે તો સૈનિકો તમારા દિવાના થઇ ગયા, દેશ માટે તમે મા ભારત ના પ્યારા થઇ ગયા ત્રિરંગા કેરુ કફન તમે સદા માં ના પ્યારા થઇ ગયા તમને કોટી કોટી વંદન તમારા માં બાપ ને આવા સપુતો ને જન્મ આપ્યો......
દેશ અમે રુણી સહીદો ના અમને જે રંગ આપ્યો આઝાદી તણો ત્રિરંગા ની શાન ભારત માં છે,મારી શાન તેમની માતા ને સતસત નમન.........
આ શહિદો ની વીરગાથા છે,પુલવા ના વીરો ની
જેમની સામે આ લબ્સ ના શબ્દ ખુટી ગયા,
તેમનો ત્યાગ છે,દેશ ખાતર પોતાનું કુટુંબ ત્યજનાર ભગવાન જેવા શહીદો જે ત્રિરંગા નું કફન ઓઢી આ દુનિયા ને પોતાની સાચી ઓળખ આપી ગયા.......
મોત ને જીવન ની જંગ માં જેને દુશ્મનો ને પોતાના તમાસો જોતા કરી લોહી ની ઓળખ બતાવી પોતાના લોહી ને દેશ માટે વહાવનાર ની ગાથા આ લબ્સ ન ગાય તો વીર ની બહેન શાની......
ધન્ય છે જે બેટી જેના પિતા એ દેશભક્તિ ની ઓળખ આપી ધન્ય છે તે માં અંબા સમી પત્ની ને મા જે વ્રજ હ્રદય કરી આ શહીદી ગમ પચાવે છે હ્રદય માં, હુ તેમની માટે બે શબ્દ ન કહુ તો હુ વીર ની બહેન શાની.........
ભગવાન તેમના આત્મા ને શાંતી બક્ષે જય શહીદ
shaimee oza