જેને જનસેવા કરવી છે તે કોઇપણ સમયે ને ગમે તે પ્રસંગે કરી શકે છે...
રાજકોટના એક રિક્ષા ચાલકે પોતાની રવિવારની આખા દિવસની કમાણી લગભગ ચાર હજાર રુપિયા જેટલી પુલવામા માં થયેલા આતંકી હુમલામાં જે જવાનો માર્યા ગયા છે તેમના પરિવારોને એક ફંડ રુપે દાન કરી દીધી..!
વાહ શું સારો વિચાર છે!
ઘેર એકપણ રુપીયો આપ્યો નહિ ને આખા દિવસની બધી જ કમાણી દાન કરી દીધી!
શાબાશ રિક્ષાવાલા..?