રક્તરંજિત આસુએ એ કુટુંબ રડ્યું હશે,
જ્યારે એમનો વીર...
યુદ્ધભૂમિની જગ્યાએ કાયરના ષડયંત્રનો
શિકાર બન્યો હશે !
હિન્દુસ્તાનનું જન માનસ આખું હિબકે
ચડયું હશે,
જ્યારે નાપાકના ઇશારે મા ભોમના જ કપુતો એની છાતી પર ચડી અપક્રુત્યો કરી
જેહાદના નામે શૂરવીર બન્યા હશે.