અલા વચનો તો બહુ અપાયા હવે હકીકત માં તો ફેરવો મારા વાલા ઓ ,અલા ભારત મા ની જય તો બહુ તમે બોલ્યા શાન થી ,સમય આવ્યો છે માનુ રુણ ચૂકવવાનો જાગ ભારત જાગ.......
અલા સિસ્ટમ ને સરકાર ને ન કોષો પહેલા યુવા યુવતી ભારત ના ભાવી તમારી જવાની નુ જોશ જગાડો,આમ પોસ્ટ મુકવાથી દાડા નહીં વડે, જાગ ભારત હવે મોડુ ન કર.......
તમે ત્રિરંગા ની સલામી ભલે આપી, દરેક યુવાનો તમે સોસિયલ મીડીયા અને પબજી માંથી બહાર આવી શહીદો ની ઢાલ બનવાનો સમય આવી ગયો
સોસિયલ ધમાલ નહીં પાકિસ્તાન ને પથ્થર નો જવાબ ઈંટ થી આપવા નો સમય આવી ગયો છે, ચાલ ભારત જાગ હવે મોડુ ન કર .....
આપણે ગયેલા આપણા ભાઈ, કાકા, દાદા જે ભારત ભુમી ને એક લાલ રંગ ની ઓળખ આપી ગયા સાચી તેને તો પાછા લાવી શકશુ નહીં પણ તેમના પરીવાર ને હુફ મળે તેવું તો કરી શકીએ,ને બીજા છીએ તેમને સહકાર આપીએ ચાલ ભારત ચાર હવે મોડું ન કર .........
પાકિસ્તાન મુર્દાબાદ બોલે દાડા નહીં વડે પ્રત્યેક યુવક યુવતી ઓએ સી.આર.પી.એફ. ની સાથે ખભા થી ખભા મીલાવી ને ભારત ની તાકાત બતાવી ને ભારત ના રક્ત ની સાચી વ્યાખ્યા
આવવા નો સમય આવી ગયો છે, જાગ ભારત હવે મોડું ન કર........
કેટલાએ પોતાની ઘડપણ ની લાઠી ખોઇ,
કેટલાએ પોતાના સુહાગ ભારત માં ને સોપ્યા,
કોઇ એ પોતાના પિતા ખોયા,આપણે નારા બોલાવવા ને ભાષણ આપવા થી કંઈ નથી થાય
જાગ ભારત મોડું ન કર.......
હવે સમય આવી ગયો છે,આપણે પોતાને સક્રિય કરવાનો હવે,ફોટો શેર કરવાથી આર્મી અને પોલીસ વાળા સર નું અપમાન જશે,તેમને વડાપ્રધાન જેવો દરજ્જો આપો, જગન્નાથ નાં વરઘોડા કાઢો ને સાથે આમનાં પણ કાઢો ને ભગવાન ની સાથે આ જીવતા ભગવાન ને પુજો, ને જયહિંદ બોલવા ની સાથે તેમના દળ ને સલામ મારો, ને ભગવાન સાથે તેમની પણ જય બોલો.....
~ ભારત માં શહીદો ની આત્મા ને શાંતી બક્ષે,
ને તેમનાં પરીવાર ને આઘાત સહન કરવા ની તાકાત આપે ????Jay MA bharat.......
Shaimee oza