શ્રીરામ સાથે વનવાસ ગયેલા લક્ષ્મણ તો ચૌદ વર્ષે પાછા ફરવાની આશા સાથે ઊર્મિલા જીવી રહી, પણ આ કમાન્ડર સૂર્યપ્રતાપસિંહની ઊર્મિલા કઈ રીતે આખો ભવ કાઢશે તે ચિંતા સાથે જુવાનજોધ દીકરો ગુમાવનાર વૃદ્ધ મા કૌશલ્યાદેવીની માત્ર આંખો જ નહીં, પણ કાળજું પણ ચિત્કાર મારી રડી રહ્યું..! બાળપણથી આંગળી પકડી ચલાવેલ દીકરો આજે હાથ છોડી ગયો...ચોતરફ માત્ર અંધકાર જ છવાયું..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)
*મહેરબાની કરી કોઈ લાઈક નહીં, પણ શહીદોને ભાવાંજલી આપશો..*