? kiss day special
આજ તો મારે તને જીવ ભરીને માણવો છે
તારા ચોકલેટ જેવા હોઠ ને મારે ચુમવાં છે
મને તું તારા હોઠ નો સ્વાદ મારે માણવો છે.
શુ મને ઇજાજત છે?
તને મન ભરી ચુમવો, તને મારી દુનિયા ની
સફર કરાવવી,મારા સપનાં માં તમને રોલ
આપવો છે, તારા હોઠ ને મનભરી ચુસવા છે,
શું મને ઈજાજત છે?
પ્રેમ ની દુનિયા માં તમને લઈ જવા મારે,
મારા દિલ માં રાખવા તમને અંગ અંગ માં
સમાવવા આ દિલ તરસે મને તમને ચુમવા છે,
શું મને ઈજાજત છે?
મારે તો મારા પ્રાણ તમને સોપવા,
મારી જાન તમને સોપવી,
આ દિલ ની ઇચ્છા,તને
મન ભરી ચુમવાની
શું મને ઈજાજત છે?
આ જીંદગી પર તારુ નામ,
આ દિલ પર તારું રાજ,
આ શરીર પર તમારો હક
શું મને આપીશ સાથ,
શું મને ઈજાજત છે?
ચાલ ને જીંદગી માં એક મહેક
એક ચુમી થી ભરીએ,આપણે
પળ રંગીન બનાવીએ, તમને મારે
મન ભરી ચુમવા છે, શું મને ઈજાજત છે?
શૈમી ઓઝા "લબ્સ"????????