વચન promise day.......
વચનો તો ખાલી શબ્દ થકી રહી ગયા,
આંખો ના અાંસુ વચનો ની કિંમત સમજાઈ ગયા,
વચન આપનાર તો આપી ગયા,ને દિલ ના ટુકડા આપનાર ની હકીકત સમજાયી ગયા,
વાતો તો તે સમજદાર ની કરતાં હતા પણ તે નાદાની દિલ પર છોડી ગયા,જીવન માં જ્યારે કોઈ ના વચનો ની કિંમત તો પછી થી સમજાયી,પર અમે દુનિયા ની હકીકત થી જાણીતા થઈ ગયા,અને પોતાના લુંટી ગયા વચનો આપી આપી ને.....
શૈમી ઓઝા....... 'શબ્દ'