હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/book/19860026/anant-disha-1
એકજ વખતમાં આખી સ્ટોરી...
બધાજ ભાગ પ્રકાશિત થઈ ગયા છે...
અનંત, દિશા અને વિશ્વા સાથેની મારી વાર્તા ની સફર અહીંયા પૂર્ણ થાય છે. જીવનમાં આપણને આપણો પ્રેમ મળે જ એવું કાયમ શક્ય નથી હોતું એટલે એની ખુશીમાં જ આપણી ખુશી શોધી એને એના રસ્તે આગળ વધવા દઈને આપણે પણ આગળ વધી જવું જોઈએ. કોને ખબર કોઈ વિશ્વા કે પછી કોઈ અનંત તમારી પણ રાહ જોતું હોય..!? એક નવો અધ્યાય તમારી લાઇફમાં પણ જોડાવાનો હોય..!?
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...