tedy ? ? bear Day special
ચાલ ને આપણે ઢીંગલા ઢીંગલી રમીએ........
ચાલ ને બચપણ માં પાછા જતા રહીએ આપણે.....
એજ ઢીંગલા ઢીંગલી ઓ એજ જુના રમકડાંઓ
અને એજ નાના નાના કાટ ચડેલા વાસણો,ચાલને મિત્ર આપણે ઢીંગલા ઢીંગલી રમીએ.......
ત્યારે જે તારો સાદ પાળતી તુ મને તેજ તાજો કરને પહેલાં જેવી નિર્દોષ મસ્તી, આંખો માંથી હેત વર્ષાવ ને ચાલ ને આપણે બાળપણ માં પાછા જઇએ,
એજ તારો અદભુત સ્નેહ મને જે તારી તરફ ખેંચી લાવતો હતો,ચાલ ને તેમાં પાછા જઈએ.
તુજ મારુ જીવન હતી છે,હતી અને રહીશ,જેમ કે ક્રિષ્ના ની રાધા હતી,તેમ હુ તારી ઢીંગલી ને તુ મારું ટેડી બિયર એ પણ કેવી મજા હતી ,ચાલ ને આપણે બાળપણ માં પાછા જતા રહી એ......
તારા થી જ જીવન શરુ થાય ને તારા થી જ ખતમ ચાલ ને મારા ટેડી આપણે એકદોરા માં જ બે મોતી જોડાઈ ને દોરા ને મજબુત કરીએ ચાલ ને બચપણ માં પાછા જઈએ......
શૈમી ઓઝા.....