chokolet day special ??????????????
સંબંધ ને જરા ચોકલેટ ની જેમ બનાવશુ ડિયર,
પણ આની શરુઆત કોણ કરે......
ચોકલેટ ને ખાવાથી તો જેમ તેમાં ઉતરીએ તેમ મીઠાસ આવે છે.તેમ સંબંધ ની અંદર ઉતરવાની પણ કંઈ મજા આવી જ છે આની શરુઆત કોણ કરે.......
ચાલ ને આપણે માં થોડી ચોકલેટ રેડીએ ,પણ આની શરુઆત કોણ કરે.....
આ જીવન ની મુસાફરી મારા થી નહીં થાય મારે
તારો સાથ જોઈએ છે, તેમ સંબંધ માં પણ મિઠાસ એક પક્ષે નહીં થાય ,પણ આની શરૂઆત કોણ કરે..,....
આ કામ મારા એકલી થી નહીં થાય, આમાં તારો સાથ જોઈએ છે,યાર મને આપીશ ને સાથ, આ કામ ચાલને આપણે સાથે મળીને કરીએ પણ આની શરુઆત કોણ કરે......
ચોકલેટ પર આપણે આવરણ નીકાળી દઈએ ,તેમ
આપણે મન રહેલ ચડાવ ઉતરાવો કેમ નહીં, ચાલ ને આપણે સંબંધો ને ચોકલેટ થોડા ચોકલેટી બનાવીએ, ચાલ ને હવે આની શરુઆત હું જ કરુ ......
શૈમી ઓઝા