આ ગુલાબ પહેલા ગુલાબી રંગનું હતું... હવે સફેદ થઈ ગયું, તો શું? એની સુંદરતામાં કોઈ ફરક પડ્યો? હવે એની એક એક પાંખડી ખરતી જશે અને ટુંક સમયમાં જ એની હયાતી નહિ રહે... તોય એને જોઈને લાગે, કે એ જરાય અફસોસ કરે છે!
માણસો જ દરેક વાતે અફસોસ કેમ કર્યા કરતા હશે..?