સ્ત્રી
સ્મશાનમાં સ્ત્રીને સળગતા વાર લાગે છે,
કેમકે
સ્ત્રી તેના જીવનનાં અડધાં રહસ્યો,
દુઃખો,ઈચ્છાઓ અને સપનાં
તેનાં હદયમાં દબાવીને રાખે છે.
જે કોઈને કહી નથી શકતી કે
નથી પુરા કરી શકતી માટે
આ બધું પહેલાં સળગતા સમય લાગે છે
અને તે સળગી જાય પછી સ્ત્રીની લાશ સળગે છે..!
(વોટ્સએપ પર મળેલી કવિતા.)
જય શ્રીકૃષ્ણ છે બધાને...?