લેખક અને કવી બની જવાય...
મનમાં ઘણી સંવેદનાને રહેવાની જગા આપવી પડે...
લાગણીઓનાં ઘૂંટડા ઉતારવા પડે....
અનુભવેલ એ સમજને પેહલા અને પછી...
મનને ત્યાર બાદ કલમને કોરા કાગળ પર ચલાવવી પડે...
લખેલ લેખ કે પદ ને કેટલીએ વાર વાંચવું પડે...
એ લખેલ વાચકને ગમે અને નય પણ ગમે પણ સમાવવું પડે...