ઉતરાયણ હવે બે જ દિવસ પછી આવી રહીછે પતંગો ઉંચે આકાશમાં દુર દુર ચગવા લાગશે પંખીઓ દર સાલની જેમ આ સાલ પણ પતંગોથી ડરવા લાગશે ઘણા પંખીઓ દોરીથી નિર્દોષ કપાઇ જશે કોઇની ગરદન કપાશે, તો કોઇની પાંખો કપાશે, તો કોઇના પગ કપાશે, ને છેવટે મરીને નીચે જમીન ઉપર ઢડાક કરીને પછડાશે...
કોઇ મરવાના વાંકે રડશે તો રાજી થઈ ને હસશે
આવીછે આ ઉતરાયણ..
કોઇના માટે સારી ને કોઇના માટે ખરાબ.
પંક્ષીઓને પ્રેમ કરો..પક્ષીઓ ને મરવા ના દો..