Gujarati Quote in Religious by Chetan Tanna

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહાપ્રભુજી ની ચોરાશી બેઠક ક્યાં આવેલી છે|
⏩શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો
०१ ગોકુલ – ગોવિંદઘાટ પર
०२ ગોકુલ – ભોજનઘર
०३ ગોકુલ – દ્વારકાનાથજીના મંદિરમાં
०४ વૃંદાવન – બંસી બર ચોકમાં
०५ મથુરા – વિશ્રામઘાટ
०६ પરમધુવન – કૃષ્ણકુંડ
०७ બોલાવનમાં છે
०८ કમોદવન – કમલકુંડ પર છે.
०९ રાધાકૃષ્ણ કુંડ પર
१० માનસી ગંગા પર
११ પારાસોલી – ચંદ્ર સરોવર પર
१२ આન્યોર – સદુ પાંડેના ઘરમાં
१३ ગોવિંદકુંડ પર
१४ ગોપાલપુર – સુંદરશીલા સામે
१५ ગિરિરાયજીમાં – સુરભીકુંડ પર
१६ કામવનમાં – સુરભી કુંડ પર
१७ બરસાના – ઘેવર વન
१८ સંકેતવન – કૃષ્ણકુંડ પર
१९ નંદગામ – માનસરોવર
२० કોકીલાવનમાં છે.
२१ ભાંડીર વનમાં છે.
२२ માનસ સરોવર પર છે.
२३ સોરમજી ઘાટ પર ગંગાતીરે
२४ ચિત્રકુટ પર્વત પર
२५ અયોધ્યા – સરયુ નદીના કાંઠે
२६ નેમિવારણ્ય ક્ષેત્રમાં
२७ કાશી – શેઠ પુરૂષોત્તમદાસને ઘેર
२८ કાશી – હનુમાન ઘાટ પર
२९ હરીહરક્ષેત્ર – ભગવાનદાસને ઘેર
३० જનકપુરમાં – માણેક તળાવ પર
३१ ગંગાસાગર – કપિલમુનિ આશ્રમ
३२ ચંપારણ્ય પ્રાકટ્ય સ્થાન પર
३३ ચંપારણ્ય – છઠ્ઠી પુજવાની બીજી બેઠક છે
३४ પુરૂષોત્તમ ક્ષેત્ર – જગન્નાથપુરી
३५ પંઢરપુર – ભીમરથી નદી તીરે
३६ નાશિક – પંચવટીમાં
३७ લછમનબાવા – શેવાચલ પર્વત પર
३८ પન્ના નૃસિંહમાં
३९ શ્રી રંગજીમાં – કાવેરી નદી તીરે
४० વિષ્ણુ કાંચી – કાશ્મેર નદી તીરે
४१ સેતુબંધ – રામેશ્વરમાં
४२ મલયાચલ પર્વત પર
४३ લોગહઢ – કોંકણમાં
४४ તામ્રપરણી નદીના તીરે
४५ કૃષ્ણા નદીના તીરે
४६ પંપા સરોવર પાર
४७ જનાર્દનમાં
४८ પદમનાભમાં
४९ વિદ્યાનગરી – વિદ્યાકુંડ પર
५० ત્રિલોકીભાણમાં
५१ તોત્રાદ્વિ પર્વત પર
५२ ધ્રુસેનમાં
५३સુરતમાં તાપી નદીના કિનારે
५४ ભરૂચમાં નર્મદા નદીના તીરે
५५ મોરબીમાં – કદમ વૃક્ષ નીચે
५६ જામનગર – નાગમતી નદીને તીરે
५७ ખંભાળીયામાં રાણવૃક્ષ નીચે
५८ પિંડ તારકમાં છોકરનીચે
५९ મુલ ગોમતી તીરે
६० દ્વારકા – ગોમતીના તીરે
६१ ગોપીતરાઈમાં – છોકર નીચે
६२ શંખોદ્વાર – શંખત રાઇ બેટ
६३ નારાયણ સરોવર કુંડ પર
६४ જુનાગઢ – રેવતી કુંડ પર
६५ માધુપુર – કદમ ખંડી છોકર નીચે
६६ પ્રભાસ ક્ષેત્ર – દેવ સ્વર્ગોતીર્થ પાસે
६७ ગુપ્ત પ્રયાગ – પ્રયાગ કુંડ પર
६८ નરોડામાં – ગોપાલદા,ના ઘરમાં
६९ ત્રિગડીમાં
७० ગોધરા – રાણા વ્યાસને ઘેર
७१ ખેરાપુમાં
७२ સિદ્ધપુર પારણબિંદુ સરોવર પર
७३ ઉજ્જૈન (અવંતિકા) – ગોમતીકુંડ પર
७४ પુષ્કરજીમાં – વલ્લભઘાટ પર
७५ કુરૂક્ષેત્રમાં – કુરૂકુંડ પર
७६ હરિદ્વારમાં – કનકક્ષેત્રમાં
७७ બદરિકા આશ્રમમાં
७८ કેદારનાથમાં – કેદાર કંડ પર
७९ વ્યાસ આશ્રમમાં
८० વ્યાસ ગંગાના તીરે
८१ હિમાચલ પર
८२ મંદરાચલ પર્વત પર
८३ અલડેડ – સાત લાલજી પ્રાગટ્ય પાસે
८४ ચરણાટમાં – શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પાસે

Gujarati Religious by Chetan Tanna : 111074602
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now