?હજું પણ એજ તરસ છે,
તું ચાલી આવ નવું વરસ છે;
બહાનું ન બતાવ તું સમયનું,
મળવાની આ મોસમ સરસ છે!??
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
*દરેક કવિતા માં તારી છબી હોય છે*
*અને દરેક વખતે સાવ નવી હોય છે*
*લખું છું હું આટઆટલી કવિતા*
*કેમ કે તારી યાદો બહુ બધી હોય છે*
❤️❤️❤️LOVE ❤️❤️❤️
#ઉપેન ........✍️✍️