copy paste..
એવું નથી @ગાંડી કે એ કામ બદલવા માંગે છે,
પણ બસ એ પોતાનું થોડું નામ બદલવા માંગે છે..
રાત્રે સ્વપ્નમાં મળતો રહે છે એ તને અવાર નવાર,
બસ તારા વગર ની સાંજ એ બદલવા માંગે છે..
હવે તો તું એના કહ્યામાં પણ નથી રહી એટલે,
પ્રણય ની જુની લગામ એ બદલવા ઈચ્છે છે..
તું એને પ્રેમ કરતી જ નથી બસ એજ ગલત વહેમી એ બદલવા ઈચ્છે છે..
પ્રખ્યાત થવાની લાલસા તો એને હતી જ નહીં પણ,
ખોટી બદનામી જે થય છે એને એ બદલવા ઈચ્છે છે..
@I.A