જિંદગી એક જુગાર છે. તમે એક ને એક બાજી પકડી ને બેસી રહશો ને તો થકી જાશો. થોડુંક ઝોખમ ઉઠાવશો નવી બાજી રમશો તોજ કૈક નવા પત્તા ખુલશે. તમારી life માં કૈક નવી ઊંચાઇ આવશે. કારણ કે જે કાંઈ નવું નથી કરી શકતા એ કઈ બદલાવ પણ નથી કરી શકતા. આ જગત માં કોઈ કોઈ નું યુદ્ધ લડી ના શકે... સૌ સૌ એ પોતાનું યુદ્ધ લડવાનું હોય છે. ફરક એટલો જ પડે છે તમે તમારા "સારથી" કોને બનાવો છો... તમે શું કરી શકો છો અને શું નથી કરી શકતા એ ફક્ત ઈશ્વર જ જાણતો હોય છે. માટે એને જ સારથી બનાવી અને સાક્ષી બનાવી જીવન યુદ્ધ લડવું જોઈએ. life માં entry નહીં exit શાનદાર હોવી જોઈએ.