.....તમે જયારે બીજા ઉપર લાગણી બતાવોછો ત્યારે તે જ સમયે તમારા દિલમાં એકાએક રામ જાગતો હોયછે ને જયાં સુધી તમને બીજાના ઉપર લાગણી નથી ઉભરાતી ત્યારે તમારો રામ તમારા દિલમાં સુતેલો જ હોયછે. માટે આપણા દિલમાં સુતેલા રામને હમેશાં જગાડ્યા જ રાખવો જોઇએ....
દિલમાં રહેલો રામ એ જ આપણા દિલમાં બેઠેલો આપણો સાચો પ્રેમ...છે.
રવિવારની શુભ સવાર.
ગુડ મોર્નિંગ ઓલ.