નીચે આપેલા બે ફોટાઓમાં તમને કોઇ ફરક દેખાય છે! જરા ધ્યાનથી જુઓ..?
જી હા આ બંન્ને ફોટામાં દેખાતા વરસો પહેલાના મિત્રો છે કે તેઓ જયારે સાવ નાના હતા ત્યારે સાથે રમતા હતા ને આજ અઢાર વરસ પછી પણ એજ જગ્યાએ એજ લોકો ભેગા થઇને એક ફોટો લીધો છે. પહેલા પણ આટલા જ હતા ને આજે પણ એજ લોકો છે જે અઢાર વરસ પહેલા સાથે હતા..
આ ફોટો તેમના બાળપણની એક ઝાંખી કરાવે છે...કે અમો પહેલા કેવા હતા ને હાલ કેવા છીએ!