ભારતીય ફિલ્મ ઉધોગમાં હજારો ફિલ્મી ગીતો ગાનાર ને ગીતોમાં કોયલ જેવો મધુર મીઠો અવાજ આપનાર આપણી પ્રિય ગાઇકા લતા મંગેશકરની તબિયત હાલ સારી રહેતી નથી માટે આપણે સૈ પ્રાર્થના કરીએ કે તેમની બગડેલી તબિયત જલદી સારી થઈ જાય ને ફરી પાછા એકવાર આપણા સૈ માટે સારા એવા ગીતો ગાતા થાય બસ એવી...
આપણે સૈની એક સાથે પ્રભુને પ્રાથઁના કરીએ.