"નિજાનંદ - મનસ્વીની ચાહત", read it on Matrubharti :
https://www.matrubharti.com
Read, write and listen to unlimited contents in Indian languages absolutely free
નિજાનંદ - મનસ્વીની ચાહત
આ મનસ્વીની ચાહત વાર્તા વાંચી રહેલ દરેકે દરેક મનસ્વીઓને અર્પણ કે જેમણે આખી જિંદગી પોતાનું વિચાર્યા વગર નિસ્વાર્થ ભાવથી આખી જિંદગી પરિવાર અને સ્વજનો માટેજ જીવી. પોતાના સપનાઓ સામુ જોયું પણ નહીં અને દરેક સ્થિતિનો દ્રઢતા થી સામનો કરી અનેક પરિવારોને તાર્યા.
જય જીનેન્દ્ર