જિંદગીની સફરમાં તું કયા છે
એ તને કયા ખબર છે.
અત્યારે જ અબઘડી તારુ મુત્યુ લખ્યું હશે.
એ તને કયા ખબર છે.
તું ક્યારે ધુડમા ભળી જશ
એ તને કયા ખબર છે.
તારો આત્મા ઈશ્વર પાસે છે
અે તને શાયદ કયા ખબર છે.
તારી જિંદગીનું પાનું લખાઈ છે
એ તને કયા ખબર છે.
તું દરવાજે ઊભો છે, નકઁ શું છે
એ તને કયા ખબર છે.
જિંદગીની સફરમાં તું કયા છે
એ તને કયા ખબર છે.
લી.કલ્પેશ દિયોરા✅