તને જોઈને હું હસું છું,
કે મારા શીવાય તારા આ ગાલના ખાડામાં કોણ પડે છે.
જીંદગી બતર થઈ ગઈ છે,મંદીમાં
મારે જોવું છે આ જમાનામાં કોણ તારા ખરચા ઉપાડવા તૈયાર છે.
પ્રેમમાં હવે જરા પણ મને રસ નથી,
આજ હું તો કાલ કોઈ બીજું.
મારે જોવું છે કે તું આજીવન કોને પ્રેમ કરવા તૈયાર છે.
પહેલા પ્રેમ પછી પૈસા કે પહેલા પૈસા કે પછી પ્રેમ મારે આ ગુંચવણમા પડવું નથી.
મારે જોવું છે એ તારી સાથે રહે પછી તું તેને પ્રેમ કરે છે કે પૈસાને.
એવુ નથી મને તારી સાથે ગમતું નથી.
કોઈ બીજા પાસે આઈફોન કે ઓડી હોય એને તું જોવે ત્યારે મને બીક લાગે છે.
તું મને છોડી તો નહી દે ને..!!!
લી.કલ્પેશ દિયોરા✅