આજની તારીખે કરી અવતરણ અવની પર,કર્યો હતો તે એ ઉપકાર મારી પર.અજાણ હતી તું મારાથી અને હું તારાથી,તો પણ આપણું મિલન નક્કી હતું અગાઉથી.સમય આવ્યો જ્યારે આપણા મિલનનો, તો ગોઠવાયો નસીબથી અવસર લગ્નનો. તને પામી જીવનસંગીની થયો છું હું ન્યાલ,વર્ષો વીતી ગયા છે તેર રહ્યો નથી ખ્યાલ. આજે ફરી આવ્યો છે તારા અવતરણનો દિવસ, અને ફરી તને હૃદયપૂવૅક આપું મુબારક જન્મદિવસ.
HAPPY BIRTHDAY MY SWEET LIFE PARTNER MAYURI.