અમદાવાદ શહેરમાં એક જગ્યાએ હમણાં નવી જ પોલીસ ચોકી બંધાઈ છે જે લોકો અમદાવાદ હશે તેમને તો ખબર જ હશે ને જે લોકો ત્યાંના નથી તેમને માટે આ પોલીસ ચોકી એક નવાઇ જેવી દેખાશે તેનું બાંધકામ એટલે તેનો આકાર એક વ્હીસલ જેવો લાલ કલરનો દેખાય છે આની પાછળ અમદાવાદ પોલીસનો શો હેતું છે તે જરા સમજ નથી પડતી પણ આ એક નવા જ આકારમાં બનેલી છે ને જે કોઇ પહેલી જ વાર જોશે તેને માટે એક કુતુહલ પમાડે તેવી છે તેની નજીકથી જોઇએ તો જાણે આપણે કોઇ સિંગાપુરના રોડ ઉપર ઉભેલા હોઇએ તેવો આપણને થોડોક આભાસ થાયછે...
જુઓ આ લાલ કલરની સિસોટી જેવી આપણા દેશની આધુનિક પોલીસ ચોકી...
જોજો જોઇને કયાંક તમારી સિસોટી વાગી ના જાય.