ક્યાં સુધી ??
ક્યાં સુધી બની ને લાચાર, જીવીશ તું સખી ?
ક્યાં સુધી પતિ નો માર, સહન કરીશ તું સખી ?
ક્યાં સુધી બની અબલા નાર, અત્યાચાર ઝીલીશ તું સખી ?
ક્યાં સુધી જીવન નો ભાર ,લઈને ફરીશ તું સખી ?
ક્યાં સુધી આ ચક્રવ્યૂહમાં, ફસાઈ ને જીવીશ તું સખી ?
ક્યાં સુધી ?
ડૉ.સેજલ દેસાઈ,
સુરત