કહેવાય છે કે બોલીવુડમાં એક જ એક હિરો એવો છે કે તે દરેક ને નાની મોટી મદદ કરતો હોયછે..
તમે તરત કહેશો કે.. હા..સલમાનખાન યાર.
રાઇટ તમારું કહેવું તદ્દન સાચું છે.
એક દિવસ સલમાન પોતાની ફિલ્મ નું શુટીંગ માટે ફિલ્મીસ્તાન સ્ટુડીયો માં જતો હતો આમતો તે દરેક વખતે પોતાની મોંઘી ગાડી લઈને જ જતો હોય છે પણ તેને તે દિવસે શુ સુઝયું કે તે એક કાકાની રિક્શામાં બેસીને જતો હતો સાથે તેના ફિલ્મ ડાયરેકટર પણ હતા ને તે રિક્શા વાળા કાકા પણ "અપને વાલે થે" એટલે કે એક મુસલમાન.
તે જયાંથી બેઠો હતો ને જયાં તેને ઉતરવાનું હતું તેનું રિક્શા ભાડું એકસોને એંસી રુપિયા થતું હતું
પહોંચ્યા પછી પેલા કાકાએ ભાડું લેવાની ના પાડી પણ સલમાન મફત કદી ના બેસે તેને તરત એક હજાર રુપિયા "જુની નોટ" પેલા કાકાને આપી દીધા ને જયારે કાકાએ છુટ્ટા નથી તેમ કહ્યુ તો સલમાને કહ્યુ કે કાકા મારે તમારી પાસેથી છુટ્ટા જોઇતા નથી, પણ ઘરે તમારા નાના બાળકોને મિઠાઇ
જરુર ખવડાવજો.
આવા છે આપણા સલમાનખાન
એક દિલદાર, નેક, સેવાભાવી...
..હિરો છે પણ એક સાચો કોહિનૂર પણ છે બીજાઓ માટે.
પણ તમે વાંચીને એમ જ કહેશો કે તેની પાસે કરોડો રુપીયા છે એક હજાર રુપિયા આપ્યા તેમાં શું નવાઇ!
પણ ભાઇ નવાઇ એક હજાર રુપીયાની નથી પણ બીજાને કંઈક આપવા માટે મોટું દિલ પણ જોઇએ!!!