હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/book/19861942/
આમ વિચારતો હું અંદરના રૂમ માં ગયો ત્યાં દિશા બેઠી હતી. એકપળ માટે મારી આંખ ત્યાંજ સ્થિર થઈ ગઈ. લોંગ સ્કર્ટ અને ટી-શર્ટ પહેરીને. મેં પહેલી વખત આવા કપડાં માં એને જોઈ હતી. ખુબ જ સુંદર લાગતી હતી. મારાથી બોલાઈ ગયું. વાહ!
એની અપ્રતિમ સુંદરતા જાણે મોહી ગઈ,
એટલેજ કદાચ એ આ આંખને ગમી ગઈ.
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...