બીમારી પણ કેવી ચીજ છે કે જયારે આપણા જ ઘરમાં ને તે પણ નાના બાળકને થાયછે ત્યારે તેના માતા પિતાને ખાવાનું નથી ખવાતું, રાત્રે સરખી ઉઘ પણ નથી આવતી, ને કોઇ કામ કરવામાં પણ મન નથી લાગતું! બસ પોતાના બિમાર બાળકનો એ દયાળુ ચહેરો મગજમાં જ નિકળતો નથી ને બસ એક જ વિચાર આવતો હોયછે કે કયારે મારું બાળક સાજુ થશે!
માબાપને ભગવાનને પણ ઘણી આજીજી કરવી પડે છે કે જલદી પોતાના બાળકને સાજુ કરી દે તે જલદી હલતું ફરતું ને રમતું થઈ જાય....
એક એવી જ આજીજી સાથે એવા જ માબાપનો આ એક ફોટો પ્રસ્તુત....