ન બોલી શક્યાં જે હોઠ એ બોલી ગઈ એમની આંખો..
એની એક નજર મળતાં સપના ને જાણે મળી ગઈ પાંખો..
બસ હવે તો મારે જીવવા માટે બીજું શું જોઈએ..
એક હું,એક તું અને દરિયાકિનારે ઝૂંપડી જોઈએ..
આ આશિક તો બધું હારવા ને તૈયાર બેઠો છે 'શિવાય'.
બસ જીતનો સહેરો એને ફક્ત તારાં માથે જોઈએ..