એવું તો જીવન જીવતો જઈશ હું...
કોઈ યાદ કરે કે ના કરે મારી યાદ અપાવતો રહિશ હું...
હું ન રહું છતાં, મારી યાદ અપાવતો રહીશ હું.....
એવો તો એક સંબંધ મુકતો જઈશ હું....
કોઈ હસતા ચહેરા મા મારો ચહેરો બતાવતો રહીશ હું....
ખુશી ઓની પળો માં કોઈ ચહેરા ની ખુશી બની રહીશ હું....
દુઃખો આવે ત્યારે મારા સાથની યાદ અપાવતો રહીશ હું...
શોધી લેજો તમારી યાદો માં મને....
હું તો કોઇ યાદ બની તમારી હદય ના કોઈ ખુણામાં ધબકારા બની ધબકતો રહીશ હું.....
ભુલી નહીં શકો એવા અહેસાસો આપતો જઈશ હું......
હું ન રહું છતાં મારી યાદ અપાવતો રહીશ હું...
એવો તો એક સંબંધ મુકતો જઈશ હું.... મુકતો જઈશ હું....